માર્કેટિંગ વગર નો વેપાર એટલે નવા ગ્રાહકો નો શૂન્યાવકાશ

જેમ જેમ તમારા બીઝનેસ વિશે લોકો ને ખબર પડશે તેમ તેમ તમારા બીઝનેસ માટે નવા નવા ગ્રાહકો નું સર્જન થશે પરંતુ એના માટે તમારા બીઝનેસ ને માર્કેટિંગ નો સહારો તો લેવો જ પડશે.

hero-image

શા માટે અમે અલગ છીએ

We are a team of highly experienced software professionals adept in technical knowledge.Amplebusiness has been pioneers in the development of MLM software and post installation services. We have infinite solutions, irrespective of how complex your problems are.

feature-icon
Paykwik

PayKwik is India's No. 1 recharge site that delivers next generation instant online pre-paid recharge solutions to end users.

feature-icon
Oceanmtech

Oceanmtech is leading IT company in India and we have multiple Products! We are responsible for making sure that operations are running the way they should.

feature-icon
Radhe Gir Guashala

It's an application used to provide Gir cow milk, Directly from farm to your home.Pure,Raw,Natural unadulterated milk for you and your family.It also provides Gir cow butter,ghee and other products.

feature-icon
Oceanmtech DMT

Its an application for making business post,motivational post and Daily post.used for create and upload your post in social media for boost your business.

feature-icon
E-veg

E-veg International Private Limited, based in Surat, India, is one of the pioneer Exporter for Agro commodity such as Sugar, Flour, Grains, Fresh Fruits & Vegetable etc.

feature-icon
Oceanmtech AWD

Oceanmtech AWD is a perfect solution for create different's types of application, websites and desktop software.Oseanmtech AWD is a all in one commerce platform to start,run and grow your business.

info-image

ઓછુ કામ અને સસ્તી કિંમત માં વધુ અને સતત કમાણી

 • એન્ડ્રોઇડ એપ્લીકેશન અમે બનાવી આપશું
 • એપ્લીકેશનનું માર્કેટિંગ પણ અમે કરીશું
 • એપ્લીકેશન માં એડવર્ટાઇઝિંગ અમે સેટ કરી આપશું
 • તમારી બધી સમસ્યાઓ અમે સોલ્વ કરશું
 • એપ્લીકેશન દ્વારા થતી કમાણી તમારા સુધી પહોંચી જશે

Let your development ideas become a reality!

The Company has full expertise in developing multi level marketing(MLM) software. we worked with client to establish an understanding of the business needs and requirements and thereafter providing the best means to achieve them

100+

Project delivered

80%

Satisfied clients

60+

Development staff

We develop for faster growth of your organization

process-icon
Register account
process-icon
Configure Profile
process-icon
Refer member
process-icon
Earn money

અમારા ગ્રાહકો દ્વારા અમારા માટે કેહવાયેલા અમૂલ્ય શબ્દો

વર્લ્ડ એપ એ ખુબ જ ફાયદાકારક પ્લેટફોર્મ છે, મને તો વ્યક્તિગત રીતે ખુબ જ ગમી છે.

મનોજ ધામેલીયા

વર્લ્ડ એપ કંપની એ મને નજીવી કિંમતમાં મારા બિઝનેસ વિશે ની એપ્લીકેશન બનાવી આપી જેથી મારા બિઝનેસની અંદર મને ઘણો ફાયદો થયો

હેનિશ રાજા

વર્લ્ડ એપ દ્વારા મારી એક સાઈડ ઇન્કમ ઉભી થઇ ગઈ છે જેનાથી મને ખુબ જ ફાયદો થયો છે.

નરેશ મિયાણી

Team Of Awesome

Kamleshbhai Raiyani

Team Leader

Mayurbhai Hirpara

Team Leader

Divya Raiyani

Team Member

Ketan Ramoliya

Team Member

એપ્લિકેશન ને વાર્ષિક રીન્યુ કરવાની રહેશે જેનો ચાર્જ આપના પેકેજના 10% રહેશે.

price-icon
PLAN 1
Rs 1,200
 • Additional Amount : 0 RS.
 • PV : 1 PV
 • Capping Per Day : 12.5 PV
 • PSP : 1 PSP
 • PSP LIMITS : 2,400 RS.
 • Product Balance : 0 RS.
 • Only 1 YEAR service support
શરૂ કરો
price-icon
PLAN 2
Rs 6,000
 • Additional Amount : 0 RS.
 • PV : 4 PV
 • Capping Per Day : 25 PV
 • PSP : 5 PSP
 • PSP LIMITS : 12,000 RS.
 • Product Balance : 0 RS.
 • Only 1 YEAR service support
શરૂ કરો
price-icon
PLAN 3
Rs 12,000
 • Additional Amount : 1,200 RS.
 • PV : 8 PV
 • Capping Per Day : 75 PV
 • PSP : 10 PSP
 • PSP LIMITS : 24,000 RS.
 • Product Balance : 14,400 RS.
 • Only 1 YEAR service support
શરૂ કરો
price-icon
PLAN 4
રૂ 30,000
 • Additional Amount : 2,500 RS.
 • PV : 20 PV
 • Capping Per Day : 100 PV
 • PSP : 25 PSP
 • PSP LIMITS : 60,000 RS.
 • Product Balance : 36,000 RS.
 • Only 1 YEAR service support
શરૂ કરો
price-icon
PLAN 5
Rs 60,000
 • Additional Amount : 5,000 RS.
 • PV : 40 PV
 • Capping Per Day : 150 PV
 • PSP : 50 PSP
 • PSP LIMITS : 1,20,00 RS.
 • Product Balance : 72,000 RS.
 • Only 1 YEAR service support
શરૂ કરો
price-icon
PLAN 6
Rs 1,20,000
 • Additional Amount : 10,000 RS.
 • PV : 80 PV
 • Capping Per Day : 200 PV
 • PSP : 100 PSP
 • PSP LIMITS : 2,40,000 RS.
 • Product Balance : 1,44,000 RS.
 • Only 1 YEAR service support
શરૂ કરો
price-icon
PLAN 7
Rs 3,00,000
 • Additional Amount : 20,000 RS.
 • PV : 200 PV
 • Capping Per Day : 250 PV
 • PSP : 250 PSP
 • PSP LIMITS : 6,00,000 RS.
 • Product Balance : 3,60,000 RS.
 • Only 1 YEAR service support
શરૂ કરો
price-icon
PLAN 8
Rs 6,00,000
 • Additional Amount : 40,000 RS.
 • PV : 400 PV
 • Capping Per Day : 400 PV
 • PSP : 500 PSP
 • PSP LIMITS : 12,00,000 RS.
 • Product Balance : 7,20,000 RS.
 • Only 1 YEAR service support
શરૂ કરો

આજ ના સૌથી વધુ ખર્ચાળ સમય માં આવક ના એક માત્ર સ્તોત્ર થી ઘર વ્યવસ્થિત રીતે ચલાવવું એ પણ તમામ જરૂરિયાત તેમજ મનપસંદ વસ્તુઓ સાથે... આ વાત લગભગ તો માનવા માં આવે એવી નથી બરાબર ને ? તો શું તમે પણ તમારા બીઝનેસ કે જોબ થી તમારી સમસ્યાઓ નો નિકાલ નથી કરી શકતા? તો “વર્લ્ડ એપ” ફક્ત તમારા જેવા લોકો માટે જ છે.

જવાબ છે “એડવર્ટાઇઝિંગ બીઝનેસ”

લોકો પોતાના વ્યવસાય ને ઉંચાઈ પર લઇ જવા માટે આપણી કલ્પના કરતા પણ વધુ રોકાણ પોતાના વ્યવસાય ના એડવર્ટાઇઝિંગ માટે કરે છે. અને આ એડવર્ટાઇઝિંગ માટે તેઓ ટેલીવિઝન, રેડીઓ સિવાયના ઘણા બધા વિકલ્પો પસંદ કરે છે. જેમકે, બ્લોગ એડસ, વેબસાઈટ પર ડીસ્પ્લે એડવર્ટાઇઝિંગ, એફીલીએટ માર્કેટિંગ, વિડીઓ એડસ, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને દુનિયાના સૌથી મોટા એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ એટલે કે ગુગલ એડસ અને ફેસબુક એડસ. તો પછી તમે એડવર્ટાઇઝિંગ ને જ પોતાનો બીઝનેસ કેમ નથી બનાવતા ?

પોતાના વ્યવસાય ના એડવર્ટાઇઝિંગ માટે વધારે પ્રમાણ માં લોકો ગુગલ એડસ ( કે જે દુનિયાનું સૌથી મોટુ એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ છે ) ને પ્રાથમિકતા આપે છે અને આ પ્રાથમિકતા નું કારણ છે ગુગલ ની લોકપ્રિયતા અને તેનો સરેરાશ ઉપયોગ. ગુગલ પર ફક્ત એક જ દિવસ માં ૫.૬ બિલિયન સર્ચ થાય છે તો કલ્પના કરો કે ગુગલ પર કરવામાં આવેલી એડવર્ટાઇઝિંગ કોઈ પણ બીઝનેસ ને કેટલો લોકપ્રિય કરી શકે છે. પણ ગુગલ આ બધી એડવર્ટાઇઝિંગ કઈ જગ્યા એ કરે છે, જવાબ છે અલગ અલગ વેબસાઈટ અને એપ્લીકેશન પર. તો શું આ બધી વેબસાઈટ અને એપ્લીકેશન ના માલિકો ને આ બધી એડવર્ટાઇઝિંગ બતાવવા માટે કઈ ફાયદો થાય છે ?

જી હા, જો ગુગલ તમારી વેબસાઈટ અથવા એપ્લીકેશન પર બીજા કોઈ ની એડવર્ટાઇઝિંગ બતાવે છે તો એના બદલા માં તમને પૈસા પણ આપે છે. સરળ શબ્દો માં કહીએ તો એડવર્ટાઇઝિંગ માટે ગુગલ મધ્યસ્થી તરીકે ની ફરજ બજાવે છે. એટલે કે જે લોકો પોતાના વ્યવસાય ની એડવર્ટાઇઝિંગ કરાવવા માંગે છે તેવા લોકો અને જે લોકો પોતાની વેબસાઈટ કે એપ્લીકેશન પર બીજા ની એડવર્ટાઇઝિંગ બતાવી કમાણી કરવા માંગે છે તેવા લોકો વચે નો મધ્યસ્થી.

મતલબ કે એડવર્ટાઇઝિંગ થી પણ પૈસા કમાય શકાય છે.

સરળ શબ્દો માં કહીએ તો જો તમારી પાસે સારી એવી વેબસાઈટ કે એપ્લીકેશન છે જેને ગુગલ એડવર્ટાઇઝિંગ બતાવવા માટે વ્યવસ્થિત સમજે છે તો તમે પણ ગુગલ પાસે થી ઘણી સારી એવી કમાણી કરી શકો છો. પણ આ બધું થશે કઈ રીતે ?

ગુગલ દ્વારા એડવર્ટાઇઝિંગ કરવા માટે ૨ વિકલ્પ ઉપલબ્ધ છે એક છે “એડમોબ” કે જે એપ્લીકેશન માટે છે અને બીજો છે “એડસેન્સ” જે વેબસાઈટ માટે છે. મતલબ કે જો તમારી પાસે એક સારી એવી વેબસાઈટ છે જેને ઘણા બધા લોકો વપરાશ માં લે છે અથવા એક એવી એપ્લીકેશન છે જે ઘણા બધા લોકો ના મોબાઈલ માં ડાઉનલોડ થયેલી છે તો તમે ગુગલ દ્વારા અપાતા આ વિકલ્પો નો ઉપયોગ કરી શકો છો.

હવે તમારા મન માં સૌથી પેહલો સવાલ આવશે કે ‘મને તો વેબસાઈટ કે એપ્લીકેશન બનાવતા આવડતું નથી તો આ બધું મારા કામ નું કઈ રીતે ?’ અને અમારો જવાબ છે કે તમને નથી આવડતું એના માટે જ તો અમે તમારા કામ માં આવીશું ને. ના સમજ્યા કે કઈ રીતે?

“વર્લ્ડ એપ” એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે અમારી પાસે અલગ અલગ એપ્લીકેશન બનાવરાવી શકો છો અને એમાં તમને ફાયદો એ થશે કે તમારી તમામ ઝંઝટ અમે સાંભળી લેશું. જેમ કે એપ્લીકેશન બનાવવી, બનાવ્યા પછી એને ગૂગલ પ્લેસ્ટોર પર મુકવી, એપ્લીકેશન ને એડવર્ટાઇઝિંગ માટે ગુગલ દ્વારા મંજુરી અપાવવી, વગેરે...

તો હવે અપને જાણીએ કે હમણાં કહ્યા અનુસાર “એડમોબ” કે જે ગુગલ દ્વારા એપ્લીકેશન માં એડવર્ટાઇઝિંગ કરવા માટે નો એક વિકલ્પ છે, એ શું છે અને કઈ રીતે કામ કરે છે?

હાલ ના સમય પ્રમાણે વેબસાઈટ અને એપ્લીકેશન ની સરખામણી માં એપ્લીકેશન વધુ ઉપયોગ માં લેવાય છે અને એનું એક સામાન્ય કારણ છે મોબાઈલ નો વધુ પ્રમાણ માં થઇ રહેલો વપરાશ અને એટલા માટે જ વર્લ્ડ એપ દ્વારા એપ્લીકેશન બનાવવા પર જોર અપાય રહ્યું છે. અને એપ્લીકેશન માં એડવર્ટાઇઝિંગ માટે સૌથી વધુ જરૂર છે એડમોબ ની, જેના વિષય માં પૂરતા પ્રમાણ માં માહિતી હોવી અતિ આવશ્યક છે. તો ચાલો પેહલા જાણીએ એડમોબ વિશે.

એડમોબ એ ગુગલ ની એક એવી પ્રોડક્ટ છે જ્યાં તમે તમારી એપ્લીકેશન દ્વારા કમાણી કરી શકો છો. પણ આ એપ્લીકેશન માટે પણ થોડી ઘણી પ્રાથમિક સૂચનાઓ એડમોબ દ્વારા આપવામાં આવી છે. જેમ કે, તમારી એપ્લિકેશન માં બધા કરતા કઈક અલગ માહિતી અને કઈક અલગ વિચારધારા હોવી જોઈએ, તમારી એપ્લીકેશન બીજા કોઈ ની એપ્લીકેશન સાથે ભળતી ના હોવી જોઈએ, વગેરે...


એડમોબ કઈ રીતે કામ કરે છે ?

એડમોબ સૌ પ્રથમ તો એ વસ્તુ ની ચકાસણી કરશે કે તમારી એપ્લીકેશન કેટલી સારી છે અને બીજી બધી એપ્લીકેશન કરતા કેટલી અલગ છે, અને જો આ બધી ચકાસણી માં તમારી એપ્લીકેશન ખરી ઉતરે તો જ એડમોબ તમારી એપ્લીકેશન ને એડવર્ટાઇઝિંગ માટે મંજુરી આપે છે અને જો તમારી એપ્લીકેશન આ બધી બાબત માં ખરી ના ઉતરે તો તમારી એપ્લીકેશન ને પ્લેસ્ટોર માંથી કાઢી પણ શકે છે.

અને કદાચ સંજોગો અનુસાર તમારી એપ્લીકેશન ને મંજુરી ના મળે તો તમારે ફરી થી એ જ બધી કામગીરી કરી ને તમારો સમય વેડફવાનો અને એમાં પણ આ બધું કર્યા પછી પણ બધું બરાબર થઇ જશે એની કોઈ ખાતરી પણ નથી. તો પછી આ બધી માથાકૂટ / ઝંઝટ માંથી બચવાનો કોઈ ઉપાય છે ? ઉપાય છે “વર્લ્ડ એપ – અપની એપ”

અમારી ટેગ લાઈન ‘અપની એપ’ અનુસાર અમે દરેક વ્યક્તિ ને પોતાની એપ્લીકેશન બનાવી આપવાની કામગીરી કરીએ છીએ અને એ પણ એવી એપ્લીકેશન કે જેના માટે એક વાર રોકાણ કરી ને એ વ્યક્તિ સતત કમાણી કરતો રહે.

વર્લ્ડ એપ એ એપ્લીકેશન બનાવવા થી લઇ ને ગુગલ દ્વારા એ એપ્લીકેશન માં એડવર્ટાઇઝિંગ માટે મંજુરી મળવા સુધી આવનારી તમામ સમસ્યાઓ નું સમાધાન છે. અમે ઘણા સમય થી ફક્ત આ જ સેક્ટર માં કામ કરી રહ્યા છીએ.

કેહવાય છે કે “મોબાઈલ એપ્લીકેશન જાહેરાત (એડવર્ટાઇઝિંગ) બતાવવા માટે જરૂરી છે” અને વર્લ્ડ એપ એ પોતાની એપ્લીકેશન બનાવવા માટે જરૂરી છે.

વર્લ્ડ એપ એ એપ્લીકેશન બનાવડાવવા માટે નું એક પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી જરૂરિયાત પ્રમાણે રોકાણ કરી એપ્લીકેશન બનાવડાવી શકો છો અને પછી એ એપ્લીકેશન તમારી માલિકી ની થઇ જશે અને એ એપ્લીકેશન માં ગૂગલ દ્વારા મળતી કમાણી પણ તમારી માલિકી ની થઇ જશે.

“છોડ બીજા પાસે રોપાવો અને પછી વૃક્ષ પણ તમારું અને એના પર આવનારા તમામ ફળ પણ તમારા.” આ જ વિચાર સાથે વર્લ્ડ એપ કામ કરે છે.


હવે પછી એડવર્ટાઇઝિંગ વધુ પ્રમાણ માં ઓનલાઈન જ થશે અને એ સમય હવે શરુ થઇ ગયો છે તો રાહ શેની જોવાની “JUST GO WITH THE FLOW”

એડમોબ એ એન્ડ્રોઈડ એપ્લીકેશન માટે ઉપયોગ માં લેવાય છે અને બીજી બધી ઓપરેટીંગ સીસ્ટમ ની સરખામણી માં એન્ડ્રોઈડ એપ્લીકેશન વધુ ઉપયોગ માં લેવાય છે જેનું પ્રમાણ નીચે મુજબ છે,

એન્ડ્રોઈડ એપ્લીકેશન – ૭૭%
IOS એપ્લીકેશન – ૧૮.૯%
વેબ વ્યુ – ૪.૨%

બીજો સૌથી મહત્વનો મુદ્દો છે માર્કેટિંગ અને પબ્લીસીટી નો. સામાન્ય રીતે એડમોબ ની પ્રાથમિક સૂચનાઓ અનુસાર તમારી એપ્લીકેશન માં બધા થી કઈક અલગ માહિતી હશે અને તમારી એપ્લીકેશન ના અમુક ડાઉનલોડ પણ થયા હશે એટલે કે તમરી એપ્લીકેશન ની પબ્લીસીટી પણ સારા પ્રમાણ માં થશે.

ઘણીવાર આ પબ્લીસીટી ના ઉપયોગ થી તમેં બીજી ઘણી બધી વસ્તુઓ નું સીધું માર્કેટિંગ તમારી એપ્લીકેશન માં કરી શકો છો અને એ માર્કેટિંગ ના માધ્યમ થી પણ કમાણી કરી શકો છો. અને કદાચ તમે એક થી વધારે એપ્લીકેશન બનાવો અને એમાં થી ફક્ત એક જ એપ્લીકેશન ના ડાઉનલોડ વધારે હોય તો એની જ મદદ થી તમારી બીજી બધી એપ્લીકેશન ના ડાઉનલોડ મેળવી શકશો.

મોબાઈલ એપ્લીકેશન યંગ જનરેશન સુધી પોહચવાનો સૌથી સરળ ઉપાય છે કારણ કે આજ ની યંગ જનરેશન પોતાનો સૌથી વધુ સમય પોતાના મોબાઈલ સાથે જ પસાર કરે છે અને જો એને કઈ પસંદ આવી જાય અથવા કામ ની કઈ વસ્તુ મળી જાય તો એ તમામ લોકો સુધી એ વસ્તુ પોહચાડી દે છે જેને “વાયરલ” થયું કેહવાય.

મતલબ કે જો તમારી એપ્લીકેશન કઈક અંશે આ યંગ જનરેશન ને કામ ની લાગશે તો તમારું કામ પણ થઇ જશે કેમ કે સરળ ગણિત એવું છે કે જેટલા તમારી એપ્લીકેશન ના ડાઉનલોડ વધશે એટલા વધુ લોકો તમારી એપ્લીકેશન વાપરશે, જેટલા વધુ લોકો તમારી એપ્લીકેશન વાપરશે એટલી વધુ વખત તમારી એપ્લીકેશન માં જાહેરાત જોવાશે અને જેટલી વધુ વખત તમારી એપ્લીકેશન દ્વારા જાહેરાત જોવાશે એટલા વધુ પૈસા ની તમને આવક થશે.

મોબાઈલ એપ્લીકેશન માં જાહેરાત ના પ્રકાર :

જો તમે તમારા મોબાઈલ માં કોઈ પણ એપ્લીકેશન નો ઉપયોગ કરતા હશો તો તમે જોયું હશે કે કોઈ પણ એપ્લીકેશન માં અલગ અલગ પ્રકાર ની એડવર્ટાઇઝિંગ આવે છે જેના પ્રકાર નીચે મુજબ છે

૧. બેનર ૨. ફૂલ સ્ક્રીન ૩. વિડીઓ ૪. નેટીવ

એવું જરૂરી નથી કે વધુ કમાવા ની લાલચ થી તમે આખી એપ્લીકેશન ફક્ત જાહેરાતો થી જ ભરી દો કેમ કે લોકો ને તમારી એપ્લીકેશન ફક્ત જાહેરાતો ને કારણે જ નહિ પણ અલગ માહિતી ને લીધે પસંદ હોય છે એટલા માટે જ એડમોબ દ્વારા જાહેરાતો માટે અલગ અલગ પ્રકાર આપવામાં આવ્યા છે.

જયારે પણ તમે એપ્લીકેશન માં ની એડવર્ટાઇઝિંગ જુઓ છો અથવા ફક્ત તમારી સ્ક્રીન માં કોઈ પણ જાહેરાત આવે છે તરત જ એ એપ્લીકેશન ના માલિક ને અમુક રકમ મળે છે. આ રકમ તેના એડમોબ ના એકાઉન્ટ માં જમા થાય છે જે અમુક સમય ના અંતરે પોતાના બેંક એકાઉન્ટ માં લઇ શકાય છે.

તમે કોઈ પણ વ્યવસાય ભલે ને કરી રહ્યા હો, તમારે તમારું કામ તો શરુ જ રાખવાનું છે. ફક્ત તમારી બચત ના રૂપ માં જમા કરેલી રકમ માંથી થોડી રકમ અને વર્લ્ડ એપ ના સહયોગ થી કમાણી નો નવો સ્તોત્ર શોધવાનો છે અને એ સ્તોત્ર એટલે એડવર્ટાઇઝિંગ.

એવું જરૂરી નથી કે દરેક લોકો ને એપ્લીકેશન બનાવવાનું આવડતું હોય કે એપ્લીકેશન ની તમામ જાણકારી હોય. ઘણી વાર એવું પણ હોય કે લોકો રોકાણ કરવા માટે નો સારો વિકલ્પ પણ શોધતા હોય છે. તો ઘણી વાર ફક્ત શોખ ની જ વાત હોય છે. કારણ ભલે ગમે તે હોય પણ ઉદ્દેશ્ય તો બધાનો એક જ હોય કે આવક મળવી જોઈએ. તો પછી આના થી વધુ સારો વિકલ્પ વળી કયો હોય શકે ?

ટૂંક માં કહીએ તો વર્લ્ડ એપ તમારું બધું જ કામ કરી આપશે અને વિસ્તાર થી જોઈએ તો નીચે ના તમામ કામ વર્લ્ડ એપ તમારા માટે કરશે...

 • તમારા માટે એન્ડ્રોઇડ એપ્લીકેશન બનાવવી ( એ પણ એડમોબ દ્વારા અપાયેલી સૂચનાઓ ને અનુરુપ)
 • એડમોબ માં તમારું સેટ અપ કરવું
 • એડમોબ સાથે તમારી એન્ડ્રોઇડ એપ્લીકેશન નો પરિચય
 • તમારી એન્ડ્રોઇડ એપ્લીકેશન મા એડવર્ટાઇઝિંગ બતાવવા માટે ની મંજુરી
 • તમારી એન્ડ્રોઇડ એપ્લીકેશન માં જરૂરી ફેરફાર
 • તમારી એન્ડ્રોઇડ એપ્લીકેશન માં આવતી જાહેરાતો નો હિસાબ
 • સમય સમય પર તમને એલર્ટ કરવા
 • વર્લ્ડ એપ દ્વારા તમને દરેક પ્રકાર નો સપોર્ટ પણ મળશે.
 • આ રીતે તમારા તમામ સમસ્યા ભરેલા કામ તમારી જગ્યા એ વર્લ્ડ એપ કરશે અને એના પછી મળનારા ફાયદા તમારા સુધી પોહચાડશે.

  વર્લ્ડ એપ એડમીન :

  વર્લ્ડ એપ દ્વારા તમને એક એડમીન પેનલ પણ આપવામાં આવશે જેમાં તમે તમારી એપ્લીકેશન નું પરફોર્મન્સ તેમજ તમારી આવક વગેરે જોય શકશો. આ એડમીન પેનલ તમારા તમામ સવાલો ના જવાબ માટે પુરતી છે.

  વર્લ્ડ એપ – જાહેરાત બતાવવા માટે :

  અત્યાર સુધી વાત થઇ તમારી પોતાની એપ્લીકેશન બનાવી, એના પર જાહેરાત બતાવી ને કમાણી કરવાની પણ હવે વાત કરીએ છીએ વર્લ્ડ એપ પર તમારી જાહેરાત બતાવવાની.

  ગુગલ પ્લે સ્ટોર પર વર્લ્ડ એપ દ્વારા ઘણી બધી એપ્લીકેશન મુકવામાં આવી છે જેના ડાઉનલોડ ની સંખ્યા પણ ઘણી વધારે છે. જો તમે તમારા વ્યવસાય ને એપ્લીકેશન ના માધ્યમ થી અલગ અલગ લોકો (તમારી જરૂરિયાત પ્રમાણે) સુધી પોહચાડવા માંગતા હો તો પણ તમે વર્લ્ડ એપ નો ઉપયોગ કરી શકો છો.

  વર્લ્ડ એપ ની ઘણી બધી એપ્લીકેશન કે જેના પેહલે થી જ ઘણા ડાઉનલોડ થઇ ગયા હોય ત્યાં જો તમારી જાહેરાત દેખાય તો ખુબ જ મોટા પ્રમાણ માં તમારી જાહેરાત જોવાશે. અને જાહેરાત જોનારા માંથી ઘણા લોકો તમારી પ્રોડકટ કે સર્વિસ ખરીદવા માટે તમારો સંપર્ક કરી શકે છે.

  આ જાહેરાત કરાવવા માટે પણ વર્લ્ડ એપ તમને જાહેરાત ના અલગ અલગ વીકલ્પો આપે છે જેમ કે,

  ૧. બેનર ૨. ફૂલ સ્ક્રીન ૩. વિડીઓ ૪. નેટીવ

  આ રીતે “વર્લ્ડ એપ” એક એવું પ્લેટફોર્મ સાબિત થશે કે જ્યાં પોતાના વ્યવસાય ની જાહેરાત કરવવા વાળા લોકો હોય કે પછી પોતાની એપ્લીકેશન બનાવી તેના પર બીજા કોઈ ની જાહેરાત બતાવી કમાણી કરવા વાળા લોકો, આ બંને પ્રકાર ના લોકો પોતાનો ફાયદો મેળવી શકશે.

Our Stories & Latest News

Discover the information on MLM business and stay updated with the latest Network Marketing news.

blog-post-image
MLM Mobile App – Its Importance In Network Marketing!

A mobile application allows you to manage your business from anywhere. You do not have to be at your office or desk to run your MLM business. Whether you are traveling or in movies, thanks to the mobile app, you can start working with a few clicks and swipes.

blog-post-image
How to be Successful in Network Marketing Business?

In general, Many users out there feels that running out network marketing business is tricky and difficult but, in real terms the mission towards achieving a success in this industry is an easy stuff.

blog-post-image
To know the Actual Purpose of MLM Binary Plan

The binary MLM plan is actually a network structure consisting of a matrix of size two i.e only two users can be set below individual users. It is a highly preferred plan among customers worldwide and it has a major role in MLM business.

વધુ ઝડપી અને વધુ ફાયદાકારક એક એવી સુવિધા કે જ્યાં તમને મળશે સસ્તી કિંમત માં વધુ કમાણી અને એ પણ સતત

download-image